Contact Info

Contact us for support

+91 72111 78917
Contact Us

Dr.Kaajal Mangukiya was Awarded a Sushma Swaraj Award

blog img

Dr.Kaajal Mangukiya was Awarded a Sushma Swaraj Award

Talented women were Honoured with the Prestigious Sushma Swaraj Award on the occasion of International Women’s Day, organized by Surat Mahanagar Mahila Morcha on March 12, 2023. Dr Kaajal Mangukia was one of the proud RECIPIENT out of the 10 women in Surat who were awarded. The program was attended by Surat City President Shri Niranjanbhai Zanjmera, City General Secretary Kalubhai Bhimnath Mahila Morcha in-charge Siddhiben Joshi, President Sheelaben Tarpara, General Secretary Mayaben Bard, Ward Women Corporators, Ward Chief General Secretary, City Women Office bearers, and activist sisters.

During the program, an important message was conveyed to empower and support women in all aspects of life. The award recipients were praised for their outstanding achievements and contributions to society. The Sushma Swaraj Award is the most coveted award for talented women in the community, and it serves as a symbol of their hard work and dedication to making a positive impact on the world.

૧૨ માર્ચ, ૨૦૨૩ ના રોજ સુરત મહાનગર મહિલા મોરચા દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પ્રતિભાશાળી મહિલાઓને પ્રતિષ્ઠિત “સુષ્મા સ્વરાજ” એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ગૌરવ પ્રાપ્ત કરનારા, સુરતની ૧૦ મહિલાઓ પૈકી ડૉ. કાજલ માંગુકિયા એક હતા જેમને પુરસ્કાર આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સુરત શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, શહેર મહામંત્રી કાળુભાઈ ભીમનાથ, મહિલા મોરચાના પ્રભારી સિદ્ધિબેન જોષી, પ્રમુખ શીલાબેન તારપરા, મહામંત્રી માયાબેન બારડ, વોર્ડ મહિલા કોર્પોરેટરો, વોર્ડ મુખ્ય મહામંત્રી, શહેર મહિલા હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમનો મુખ્ય સંદેશ મહિલાઓના આત્મનિર્ભરતા અને મહિલા કલ્યાણનો હતો. મહિલાઓની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ અને સમાજ પ્રત્યેના યોગદાન માટે તેમને પ્રશંસિત અને સન્માનિત કરવામાં આવ્યા હતા. “સુષ્મા સ્વરાજ” એવોર્ડ એ સમાજની પ્રતિભાશાળી મહિલાઓ માટેનો સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર છે, જે તેમનું સમાજ પ્રત્યેની જવાબદારી અને સખત પરિશ્રમનું પ્રતીક છે.